-
હા
-
1) જો તમે રજીસ્ટર થાઓ તો તમારી પાસે ઇતિહાસની સાથે પ્રગતિની માહિતી હશે.
2) તમે જાહેરાતો વિના શીખી શકો છો (નાનકડી રકમનું દાન કર્યા બાદ)
-
નાના દાન બાદ અમે તમારા ખાતામાંથી જાહેરાતો દૂર કરીશું. ધીરજવાન બનો, કારણ કે આ મેન્યુઅલ પ્રક્રિયા છે.
-
1) તમને શું ગમે છે અને શું ગમતું નથી તેના વિશે ટિપ્પણી લખો
2) તમારા વિચારો વિશે, કેળવણી કઈ રીતે સુધારવી તેના વિશે લખો
3) તમારા મિત્રોને અમારા વિશે કહો (સોશિઅલ નેટવર્ક્સ પર અમારી વેબસાઈટ અંગે કહો, અમારી સાથે અહીં જોડાઓ https://www.facebook.com/TouchTypingStudy)
-
ટચ-ટાઈપ શીખવામાં લાગતા સમયનો આધાર તમારા વ્યક્તિગત લક્ષણો પર રહેલો છે. તેનો નિયમિતપણે મહાવરો કરવો પણ અગત્યનો છે. સારા પરિણામો માટે અમે સૂચવીએ છીએ કે તમે દિવસનો 1 પાઠ ભણો.
યાદ રહે કે બધાં અક્ષરો ક્યાં છે તે જાણવાનો અર્થ એ નથી કે તમે ઝડપથી શીખવા માટે તૈયાર છો. તમારી આંગળીઓ હલનચલનની પેટર્ન વિકસાવે તે જરૂરી છે અથવા જેને 'સ્નાયુ હલનચલન યાદશક્તિ' કહે છે જે કી વિશે વિચાર્યા વિના કે કીબૉર્ડ જોયા વિના યાદ રાખે છે દરેક કી ક્યાં આવેલી છે. સ્વયંભૂ હલનચલન માત્ર પુનરાવર્તન દ્વારા જ વિકસાવી શકાય છે. યાદ રહે - માત્ર પ્રેક્ટિસથી જ નિપુણતા આવે છે!
-
WPM માપવા માટે પ્રોગ્રામ તમે મિનિટ દીઠ કેટલાં શબ્દો લખ્યાં તે ગણે છે. સ્પેસ અને વિરામચિહ્નો સહિત 1 શબ્દ = 5 અક્ષર,.
-
ટેકનિકલ રીતે તો તમારે માત્ર ઈન્ટરનેટ કનેક્શનની જ જરૂર છે. જો કે, તમારા ટચ ટાઈપિંગના કૌશલ્યો સુધારવા માટે તમારે પ્રેરણા અને ઇચ્છાશક્તિની પણ જરૂર છે.
-
કૃપા કરીને ખાતરી કરો કે જ્યારે તમે ટાઈપિંગ શરૂ કરો ત્યારે કૅપ્સ લૉક ઑન ન હોય. જો કૅપ્સ લૉક ઑન હોય તો પ્રોગ્રામ જે કી દબાવવાની કહી હોય તેની સાથે જ Shift કી પણ દબાવો.
-
પોતાના ટચ ટાઈપિંગના કૌશલ્યો વિકસાવવા માંગતી દરેક વ્યક્તિ માટે ટાઈપિંગ સ્ટડી છે. ટચ ટાઈપિંગ એ કૌશલ્ય છે જેનાથી વ્યક્તિ સાચી કી શોધવા માટે કીબૉર્ડ પર જોયા વિના ટાઈપ કરવાનું શીખી શકે છે.
-
હા, ટાઈપિંગ સ્ટડી ડિસલેક્સિયા ધરાવતાં લોકો માટે પણ યોગ્ય છે. ટચ ટાઈપિંગના કૌશલ્ય સાથે આ લોકોને ટચ ટાઈપિંગ કૌશલ્યોની જરૂર પડે તેવા ઘણાં ક્ષેત્રોમાં સ્પષ્ટ લાભ મળે છે. કેટલાંક ડિસલેક્સિક લોકોને ઝડપ અને વાચન ક્ષમતા એ બંને દ્રષ્ટિકોણથી હાથેથી લખવામાં તકલીફ હોય છે તેથી ટાઈપ કરેલ કામ વધારે સગવડદાયક બનશે.